રાપર મધ્યે આવતીકાલે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજી સેવા કાર્યો હાથ ધરવામાં આવશે,સ્વામિનારાયણ મંદિર મધ્યે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજશે જેમાં રાપરની જનતા બહોળી સંખ્યામાં રકતદાન કરવા અગ્રણીઓ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી અપીલ કરી હતી