શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો,જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન ચારણ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ખેતીવાડી શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,જેમાં ઉપસ્થિત ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી,અન્ન,જમીન સુધારણા અંગે સોઇલ હેલ્થ કાર્ડ અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી.