સાણંદ: સાણંદના મોરૈયા બ્રિજ પર ટ્રક-કાર વચ્ચે ગંભીર અકસ્માત: બે વ્યક્તિના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા, ત્રણ ઘાયલ
સાણંદના મોરૈયા બ્રિજ પર ટ્રક-કાર વચ્ચે ગંભીર અકસ્માત: બે વ્યક્તિના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા, ત્રણ ઘાયલ અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર બાવળા-સરખેજ રોડ પર ટ્રક અને કાર વચ્ચે 17 તારીખના 2 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા કાર સાથે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે