હડદડકાંડમાં જે ખેડૂતો પર દમન થયું, તેમના પરિવારની મુલાકાત લેશે સાથે સાથે દેવાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારની પણ મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલજી.એક બાજુ ગુજરાતમાં જંગલરાજ જેવી સ્થિતિ છે, બીજી બાજુ ભાજપ સરકાર વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર થયેલો હુમલો દર્શાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે.