કાંકરેજ: જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન મામલે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકાર સમક્ષ વળતરની માંગ કરી
India | Sep 8, 2025
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે સરહદી વિસ્તારના તમામ તાલુકાઓમાં જળબંબાકાર ની પરિસ્થિતિ છે...