ઘોઘા કુડા ચોકડી પાસે રીક્ષા સાથે કાર ભટકાતા સર્જાયો અકસ્માત આજરોજ તા.1/1/26 ને ગુરુવારે સાંજે 5 કલાકે ઘોઘા કુડા ચોકડી પાસે સાઈડ માં ઉભેલી રીક્ષા સાથે ફોર વિલર કાર ભટકાતા સર્જાયો અકસ્માત સદ નસીબે મોટી દુર્ઘટના ટળી રોરો ફેરી તરફથી આવી રહેલ ફોરવીલ ગાડી એ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રીક્ષાને લીધી અડફેટે રીક્ષા અને ફોરવીલ બને ગાડીઓમાં થયું નુકસાન