કચ્છ કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ બન્ની વિસ્તારનું રતન ગણાતું ‘છારી-ઢંઢ’ સત્તાવાર રીતે રામસર સાઇટ ગુજરાતની આ પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બનતા પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષ. ૨ ફેબ્રુઆરી 'વિશ્વ વેટલેન્ડ્સ દિવસ' પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વની જાહેરાત કરાઈ. આ દરજ્જાથી કચ્છમાં ઇકો-ટૂરિઝમ અને પક્ષી સંરક્ષણ ક્ષેત્રે નવા દ