દાંતા: અંબાજી નજીક ગુજરાતની છાપરી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ દિલ્હી બ્લાસ્ટના પગલે ગુજરાત બોર્ડર પર એલર્ટ કરાયુ.
દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ ના પગલે અંબાજી નજીકની ગુજરાત બોર્ડર પર એલર્ટ કરવામાં આવ્યું છાપરી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું ગુજરાતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા બોર્ડર પર વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે