લીલીયા: લીલીયા ના ધારાસભ્યએ પોતાના મતવિસ્તાર સાવરકુંડલાના મહુવા રોડનું કર્યું નિરીક્ષણ
Lilia, Amreli | Dec 4, 2025 લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા-મહુવા રોડના કામનું નિરીક્ષણ કરી અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. આ નિરીક્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બની રહ્યો છે અને લોકોમાં તેની ચર્ચા વધી રહી છે.