શહેરા: ઉંડારા રમજીની નાળ પાસે પાનમ નદી પર દીપ તૂટી જતા આસપાસના રહીશોને તેમજ વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉંડારા રામજીની નાળ પાસે પાનમ નદી પર દીપ તૂટી જતા વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દીપ તૂટવાના કારણે લાંબા રૂટ નો સહારો લેવો પડી રહ્યો છે તાત્કાલિક આ ડીપ નું સમારકામ કરવામાં આવે: સ્થાનિક મહિલાએ આપી પ્રતિક્રિયા