છોટાઉદેપુર: છોટાઉદેપુરની કલાને મળશે વૈશ્વિક ઓળખ, કલેક્ટરની કારીગરો સાથે બેઠક
છોટાઉદેપુરની પરંપરાગત કલાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' હેઠળ કલેક્ટર ગાર્ગી જૈને કારીગરો સાથે બેઠક કરી. આ પહેલથી સ્થાનિક કારીગરોને નવી તકો અને બજાર ઉપલબ્ધ થશે.