મણિનગર: બાપુનગરમાં પેરોલ પર છુટેલા આરોપીએ મચાવ્યો આતંક, સીસીટીવીમાં ઘટના કેદ
આજે મંગળવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પેરોલ પર છૂટેલા આરોપીએ બાપુનગરમાં આતંક મચાવ્યો હતો.જેમાં સ્થાનિક પાસે રૂપિયા માંગી કરી હતી અને ત્યાર બાદ તોડફોડ કરી હતી. આરોપીઓએ વાહનમાં કરી તોડફોડ.ભાજપના કોર્પોરેટરના બોર્ડ અને તિજોરીના કાચ પણ તોડ્યા.બાપુનગર પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. સમગ્ર ઘટાના સીસીટીવી આવ્યા સામે.