કાલોલ: કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના વિસ્તારોમાં સાંજના સુમારે અચાનક આંધી જેવી સ્થિતિ સર્જાઈ
કમોસમી વરસાદ વરસ્યો
19 માર્ચની સાંજના સાતેક વાગ્યાના સુમારે અચાનક કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આંધી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરમાં ભારે પવનના ઝોકા અનુભવાયા હતા.જેના કારણે અનેક વિસ્તારોમાં ધૂળ ઉડી રહી હતી અને દૃશ્યતા પર અસર જોવા મળી હતી જ્યાં નગરના કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ હલનચલન થવાની ઘટનાઓ પણ સામે આવી છે.કાલોલ શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તેજ પવનને કારણે ખેતરોમાં ઉભો પાક આડો પડી ગયો છે, જેનાથી દ