તળાજા: તળાજા દરિયા કિનારે હાઈ અલર્ટ: મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ચેકિંગ અને જાગૃતિ અભિયાન
*મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા તા.20/04/2026 ના રોજ ભાવનગર જિલ્લાના ગોપનાથ થી ગઢુલાના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિગનું આયોજન* મરીન ટાસ્ક ફોર્સ ના ADGP શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ ડીઆઈજીપી શ્રી એ એમ મુનિયા સાહેબ અને એસ પી શ્રી એસ જે પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારા ના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્