ગીર મધ્યે આવેલ કમલેશ્વર ડેમ થયો ઓવરફ્લો,વન્ય પ્રાણીઓને પીવાનું પાણી પૂરું પાડે છે કમલેશ્વર ડેમ
Veraval City, Gir Somnath | Aug 28, 2025
ગીર મધ્યમાં આવેલ કમલેશ્વર ( હિરણ - 1 ) ડેમ ઓવરફ્લો થયો છે.છેલ્લા કેટલાક દિવસોથી ગીર જંગલમાં ભારે વરસાદ પડી રહ્યો...