મોરબી: આવતીકાલે મોરબીના જોધપર પાસે યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર
Morvi, Morbi | Sep 16, 2025 આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મોરબીના જોધપર ખાતે દશ લાખ વૃક્ષો વાવી નમોવન પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે. જે કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે જુઓ આ કાર્યક્રમમાં ફેરફાર બાબતે શું કહી રહ્યા છે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા.