અમદાવાદ શહેર: વટવામાં દુષ્કર્મના આરોપીની પોલીસ કરી ધરપકડ
આજે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ કરમુરે માહિતી આપતા જણાવ્યુ હતુ કે 12 વર્ષની સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતુ.રૂ.100 આપી ફરવા લઈ જવાની લાલચ હતી.સ્કૂલે જતી સગીરાને આરોપીએ રસ્તામાં રોકી અને કૃત્ય કર્યુ હતુ.યુપીથી આરોપી પ્રફુલ ઉર્ફે પ્રિન્સ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે.