માંડલ: માંડલ તાલુકાના હાંસલપુરથી બહુચરાજી વચ્ચે ચૈત્રી પૂનમના પાવન મેળાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું
માંડલ તાલુકાના હાંસલપુરથી બહુચરાજી વચ્ચે ચૈત્રી પૂનમના પાવન મેળાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને તૈયારીઓ શરૂ કરાઈ છે. ચુંવાળના ચોકવાળી શ્રી બહુચર માતાજી શક્તિપીઠ બહુચરાજીમાં દર વર્ષે યોજાતા પરંપરાગત મેળાને લઈ વિરમગામ ફોરલેન હાઈવે પર