ઠાસરા: પડાલ સીમ વિસ્તારમા દરગાહ પાસે જુગાર રમતા છ ઈસમો રંગે હાથે ઝડપાયા.
Thasra, Kheda | Sep 24, 2025 ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ 23 સપ્ટેમ્બરે રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારિત સેવાલિયા પોલીસ મથક હદ વિસ્તારના પડાલ ગામના સીમમાં આવેલી દરગાહ પાસે જુગાર રમતા 6 ઇસમોની રંગે હાથે ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી પોલીસે 10,600 ની કિંમત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.