પાલીતાણા: સ્વામી વિવેકાનંદ કોલેજ ખાતે અભયમ ટીમ દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો. પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા
Palitana, Bhavnagar | Aug 29, 2025
પાલીતાણામાં આવેલ સ્વામી વિવેકાનંદ કોલેજ ખાતે 181 અભયમ ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો...