આણંદ શહેર: પંચવટી સહીત 2 સ્થળેથી વિદેશી દારૂના કવાટરીયા ઝડપાયા બે મહિલા સામે ગુના નોંધાયા
પોલીસે વિવિધ વિસ્તારમાંથી બુધવારના રોજ બે સ્થળેથી વિદેશી દારૂના ક્વાટરીયા ઝડપી પાડ્યા હતા અને બે મહિલા આરોપી સામે ગુના નોંધી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.