સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં રસ્તા, ભૂગર્ભ ગટર સહીતની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ તંત્ર વાઈબ્રન્ટ સમિટ નું આયોજન કરી રહ્યું છે ત્યારે જીઆઈડીસી માં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.