જામનગર: દરેડ જીઆઇડીસીમાં બ્રાસપાર્ટના કારખાનામાં ચાલતા જુગારધામમાંથી 7 શખ્સો 34.41 લાખના મુદામાલ સાથે પકડાયા
Jamnagar, Jamnagar | Aug 23, 2025
જામનગરના દરેડ જીઆઇડીસીમાં બ્રાસપાર્ટના કારખાનામાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીએ દરોડો પાડ્યો, ૭ શખ્સોને રોકડ, મોબાઇલ,...