કરજણ: NH. 48 પર ભરથાના પાસેથી વડોદરા ગ્રામ્ય એલ.સી બીએ વિદેશી દારૂ ભરેલ અશોક લેલેન્ડ ટ્રેલર ઝડપી પાડ્યુ.
Karjan, Vadodara | Aug 9, 2025
કરજણ પોલીસ મથકની હદમાં ભરથાના nh48 પરથી વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂનું ટ્રેલર ઝડપી પાડ્યું છે અશોક લેલેન્ડ ટ્રેલર...