બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા પહેલા ચિંતન તરૈયા એ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવના દર્શન કર્યા
Botad City, Botad | Aug 27, 2025
બોટાદ જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા ચિંતન તરૈયાએ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા પહેલા વિશ્વપ્રસિદ્ધ બોટાદ જિલ્લામાં...