જાફરાબાદ: વઢેરા ગામમાં દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાએ કાંબોઈ પીડિત ગાયનું સર્જરી કરીને જીવ બચાવ્યો
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના-૧૯૬૨ની ટીમે કાંબોઈ (Horn Cancer) થી પીડિત ગાયનું સફળ સર્જરી કરીને પશુપાલક શ્રીમંગાભાઈની ગાયને પીડામુક્ત કરી જીવ બચાવ્યો.