ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવતા વિવિધ સમાજના સંગઠનો ના આગેવાનો સમાજસેવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલી છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરાયું.