મોડાસા: LCBની ટીમે અસલી બતાવી સોનાના વરખ ચઢાવેલી નકલી બિસ્કિટ વેપારીને પધરાવવા જતા 3 આરોપીને આશ્રમ ચોકડી પાસેથી દબોચ્યા: SP
Modasa, Aravallis | Sep 8, 2025
અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે સોનાના અસલ બિસ્કિટન બતાવી નકલી સોનાના બિસ્કિટ વેપારીને પધરાવવા જતા ત્રણ શખ્સોને શામળાજી ના...