હાલ આનંદના શહેરી વિસ્તારમાં પોલીસ ટ્રાફિકનું સતત ધ્યાન રાખી રહી છે ત્યારે ટૂંકી ગલી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ પાથરડા પાથરતા પોલીસે ગુનો નોંધી કાર્યાલય સુધી કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર: શહેરમા ટૂંકી ગલી વિસ્તારમા ટ્રાફિકને અડચણરૂપ પાથરણા પાથરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી - Anand City News