કરજણ: કરજણ કોર્ટને લિફ્ટ છેલ્લા 15 દિવસથી બંધ હોવાની રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં નહીં આવતા અસિલો અને વકીલો પરેશાન
Karjan, Vadodara | Aug 8, 2025
કરજન નવા બજાર વિસ્તારમાં કરોડના ખર્ચે નવીન કોર્ટ બિલ્ડીંગ બનાવવામાં આવી છે આ બિલ્ડીંગમાં ત્રણ માર્ક છે સૌથી ઉપલા માળ પર...