સોજીત્રા તાલુકાના કાસોર ગામે તસ્કરો ત્રાટક્યા હતા અને ફ દાગીના, વિદેશી ચલણ અને રોકડા કુલ 4 લાખ ઉપરાંતની મત્તા ચોરાઈ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સોજીત્રા: કાસોર ગામે થયેલ ચોરીમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, 4 લાખ ઉપરાંતની મત્તા ચોરાઈ હતી - Sojitra News