બીએસએફની સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં બીએસએફ દ્વારા મ્યુઝિકલ બેન્ડ શો નું આયોજન કરાયું હતું....જેમાં બીએસએફની મહિલા જવાનોએ સંગીતના સુરો લહેરાવ્યા હતા....ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત બેન્ડ શો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.....સ્મૃતિવનની મુલાકાતે આવેલા ભારતભરના પ્રવાસી તેમજ શહેરીજનોએ બેન્ડ શો નિહાળી મંત્રમુગ્ધ થયા હતા....બેન્ડ શોના સુરે સમગ્ર માહોલ દેશ ભક્તિના રંગે રગાયો હતો...આગામી દિવસોમાં બીએસએફના સ્થાપના દિવસન