જૂનાગઢ: જિલ્લામાં ખનીજ ચોરીની ફરિયાદને લઈને ખનીજ વિભાગની કામગીરીની માહિતી આપતા અધિકારી કિરણ પરમાર
જુનાગઢ જિલ્લામાં ખનીજ માફીયાઓ સામે ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જુદા જુદી જગ્યા પર ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાવી છે જેને લઇને ખનીજ અધિકારી કિરણ પરમાર એ માહિતી આપી છે.