ડેસર: પાંડુ મેવાસમાં હજરત સદહન શાહ સરમસ્ત (ર.અ)નો ઉર્સ, કોમી એકતાની સાથે ઉજવણી કરાઈ
Desar, Vadodara | May 18, 2025 ડેસર: તાલુકાના પાંડુ મેવાસ ખાતે હજરત સૈયદ સદહન શાહ સરમસ્ત (ર.અ) નો ત્રણ દિવસીય ઉર્સ ધામધૂમથી અને કોમી એકતાની ભાવનાથી ઉજવાયો. 15 મે થી શરૂ થયેલી ઉજવણીમાં ગાદી શરીફ, સંદલ ઝુલૂસ, તકરીરી કાર્યક્રમ અને કુરાન ખ્વાની સહિતના કાર્યકમો સાથે ઉર્ષની ઉજવણી કરાઈ,