દસાડા: દસાડા ના માલવણ પાસે ટ્રક ચાલકને બીજા ટ્રકે ટક્કર મારતા મોત નિપજવા બાબતે ફરિયાદ નોંધાઇ
Dasada, Surendranagar | Aug 17, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ પાસે ચાર દિવસ પહેલા રાજસ્થાનના મનોહરલાલ નામના ક્લીનર ટ્રકનું ટાયર ચેક કરવા...