વાગરા: પ્રવાસન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને હીટવેવથી બચાવવા સુવિધાઓ ઉભી કરાઈ
Vagra, Bharuch | Apr 16, 2025 સરકારશ્રીના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અન્વયે ઉનાળાની ઋતુમાં હીટવેવ સંદર્ભે ભરૂચ જીલ્લા અંતર્ગત આવતા પ્રવાસન સ્થળો ખાતે મુલાકાત લેતા પ્રવાસીઓને હીટવેવથી થતી વિપરીત અસરોથી રાહત તેમજ રક્ષણ આપવા અર્થે પ્રવાસન વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે.