નડિયાદ: ચકલાસી નગરપાલિકામાં કર્મચારીઓની ગેરહાજરી અને પગાર ચૂકવણી મામલે વિવાદ,નગરપાલિકા ઓફિસરે કરી સ્પષ્ટતા
Nadiad City, Kheda | Aug 17, 2025
ચકલાસી નગરપાલિકામાં કર્મચારીઓની ગેરહાજરી અને પગાર ચૂકવણી મામલે વિવાદ સર્જાયો છે ભાજપના કાઉન્સિલર દ્વારા કેટલાક કર્મચારીઓ...