મહેમદાવાદ: દેસાઈપોળ બહાર ખડાયતાનીવાડી ખાતે BJP હોદ્દેદારો,વોર્ડ 4 ના કાઉન્સિલરો દ્વારા મોદીજીના જન્મદિન નિમિત્તે વિવિધ કર્યક્રમો
તદેસાઈપોળ બહાર આવેલ ખડાયતા વણિકવાડી ખાતે ભાજપના હોદ્દેદારો તૅમજ વોર્ડ-નં-4 ના કાઉન્સિલરો દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, સરકારશ્રીની વયવંદના, આયુષ્યમાન કાર્ડ જેવી વિવિધ યોજનાઓનો લાભ તૅમજ નવરાત્રીne લઈને ગરબા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં BJP ના હોદ્દેદારો, કાઉન્સિલરો, કે પી ગ્રુપ ઓફ ગુજરાત જેવા અનેકોના સાથ સહકારથી યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખિયામાં નગરજનોએ લાભ લીધો હતો.