ઇડર તાલુકામાં બડોલી–વડીયાવીર માર્ગ પર નવું ડામર રોડનું કાર્ય પૂરું થતા હવે વાહનચાલકોને મોટી રાહત થઈ ગતરોજ સાંજના ચાર વાગે મળેલી માહિતી મુજબ ઇડર તાલુકામાં બડોલી–વડીયાવીર માર્ગ પર નવું ડામર રોડનું કાર્ય પૂરું થતા હવે વાહનચાલકોને મોટી રાહત થઈ હતી બડોલી–વડીયાવીર માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ તેમજે બિ