હાર્બરમરીન પોલીસ સ્ટેશન તથા મીઠાપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ
Porabandar City, Porbandar | Sep 12, 2025
પેરોલ ફર્લો સ્કોડને મળેલ હકીકત આધારે, બગવદર એસ.ટી. બસ સ્ટેશન પાસેથી હાર્બરમરીન પો.સ્ટે. તથા દેવભુમીદ્વારકા જીલ્લાના...