માલવણ ખાતે રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ₹16 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ યોજનામાં આધુનિક પોલીસ આવાસ અને નવું પોલીસ સ્ટેશન નિર્માણ થશે ‘મોડર્નાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ’ અંતર્ગત 24 આવાસ અને પીએસઆઈ ક્વાર્ટર બનાવાશે પોલીસ જવાનો માટે ગાર્ડન, પાર્કિંગ સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે મંત્રીએ પોલીસ જવાનોને ઉત્તમ સુવિધા આપવી સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું કચ્છ હાઈવે પર સ્થિત માલવણ પોલીસ સ્ટેશન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.