પાલીતાણા: ગણેશ નગર પ્રાથમિક શાળામાં ઓરડાના ભાવે વિદ્યાર્થીઓ બહાર ભણવા મજબૂર, અનેક વખત તંત્રને કરાઇ રજૂઆત
Palitana, Bhavnagar | Sep 12, 2025
પાલીતાણા શહેરના ગણેશ નગર પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે અને બહાર ભણવા મજબૂર થયા છે એસએમસી તેમજ...