મુળી: muli મામલતદાર ખાતે ખેડૂતો દ્વારા આવેદન પત્ર પાઠવ્યું
બોટાદના હળદળ ખાતે કપાસ મામલે થયેલ ખેડૂતોના આંદોલનમાં પોલીસ સાથેની માથાકૂટને લઈ અનેક ખેડૂતો પર ગુન્હો નોંધાયો હતો જે અંગે મૂળી મામલતદાર ખાતે ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને આવેદન પત્ર પાઠવી નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરી હતી