જેતપુરમાં મગફળી ખરીદી મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર, સરકારી નીતિ સામે ખેડૂતોમાં રોષ જેતપુર ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરાયેલ નવી નીતિ સામે જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ સરકારની નીતિને ખેડૂત વિરોધી ગણાવી ખરીદીની મર્યાદા વધારવા માટે ભારપૂર્વક રજૂઆત કરી. જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત જેતપુર તાલુ