જિલ્લા સહિત ગુજરાતની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતન વધારવા અને ઈકવિટી ફંડ આપવા સાંસદે રજૂઆત કરી
Palanpur City, Banas Kantha | Aug 24, 2025
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતન વધારવા અને ઈક્વિટી ફંડ આપવા માટેની માંગ કરી...