લીલીયા: અમરેલી જિલ્લા કોંગ્રેસ પર હુમલોનો મામલો,લીલીયા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ પરમારની આરોપીને ધરપકડની કરી માંગ
Lilia, Amreli | Sep 23, 2025 અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પર થયેલા હુમલા બાદ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા લીલીયા તાલુકા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ પરમારે સોશિયલ મીડિયા મારફતે આજે ૭ કલાકે વીડિયો જાહેર કરી તાત્કાલિક આરોપીને પકડી લેવા અનુરોધ કર્યો છે.