ગિરનાર જંગલ થી અડીને આવેલા રહેણાક વિસ્તારોમાં અવારનવાર રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહ આવી ચડતા હોય છે ત્યારે દાતાર જંગલ નજીક આવેલા વાળંદ સોસાયટી નજીકના રબારી નેસમાં શનિવારના રાત્રિના સમયે એક સિંહણ આવી ચડી હતી અને જ્યાં પશુનું મરણ કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બીજી તરફ વન વિભાગ દ્વારા આ સિંહોને સલામત રીતે જંગલ તરફ ખસેડ્યા હતા..