હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદને લઈ નદી નાળા છલકાયા:હાથમતી નદીમાં ભારે પાણીના પ્રવાહ સાથે બે કાંઠે.
Himatnagar, Sabar Kantha | Sep 7, 2025
સાબરકાંઠા જિલ્લા સહિત ભિલોડા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસેલા વરસાદને લઈને હાથમતી નદીમાં ભારે પ્રવાહ સાથે પાણી...