પેટલાદ: સરદાર ચોક વિસ્તારમા ગંદા પાણીનો નિકાલ કરાતા દુકાનદારોમાં રોષ, હોદ્દેદારોને રજૂઆત છતાં પરિણામ શૂન્ય
Petlad, Anand | Sep 16, 2025 પેટલાદ શહેરમાં સરદાર ચોક વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ કરાતા દુકાનદારો ને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેને લઈને આ અંગે રજૂઆત કરવા છતાં હોદ્દેદારો દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા દુકાનદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.