રાજકોટ: ફરજિયાત હેલ્મેટના કાયદાના વિરોધમાં રૈયાચોકડી ખાતે આપના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ, બાઇક રેલી યોજે તે પહેલા તમામની અટકાયત
Rajkot, Rajkot | Sep 8, 2025
ફરજિયાત હેલ્મેટના કાયદાના વિરોધમાં આપના કાર્યકરો દ્વારા આજે બપોરે 12:00 વાગ્યાની આસપાસ રૈયા ચોકડી ખાતે વિવિધ બેનરો સાથે...